અમદાવાદ: શનિ મંદિરમાં ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ - હનુમાન મંદિરમાં ચોરી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8626309-thumbnail-3x2-m.jpeg)
અમદાવાદ: શહેરમાં અનલોક આવ્યા બાદ તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે નરોડામાં આવેલા શનિ મંદિરની દાન પેટીમાં ચોરીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેથી મંદિરના પૂજારીએ ફરિયાદ નોંધાવી છે. પૂજારીની ફરિયાદના આધારે પોલીસે CCTV કેમરા તપાસી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આ દાનપેટીમાં દર મહિને 5થી 7 હજાર રૂપિયા આવે છે.
Last Updated : Aug 31, 2020, 5:29 PM IST