કેશોદ નગરપાલીકાના પ્રમુખે લોકડાઉનની માગ કરી - કેશોદમાં લોકડાઉનની માગ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ કેશોદમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને નગરપાલીકાના પ્રમુખે લોકડાઉન લાગૂ કરાવની માગ કરી છે. પ્રમુખે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને લોકડાઉન લાગૂ કરવાની માગ કરી છે.