નાગરિક સંશોધન બિલના સમર્થનમાં પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા વીશાળ રેલી - porbander samachar
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ CAA નાગરિક્તા સંશોધન અધિનિયમ દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોમાં લઘુમતીઓ જેવી કે, હિંદુ ,શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસીને નાગરિકતા સાથે રક્ષણ અને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમના માટેના નિર્ણયને સમર્થન સાથે આવકારતા પોરબંદરમાં જિલ્લા ભાજપ દ્વારા વિશાળ સંખ્યામાં સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા સહિતના લોકો જોડાયા હતા.