પોરબંદરના દિગ્વિજયગઢ પાસે મુકેલા વનવિભાગના પાંજરામાં દીપડો પકડાયો - પોરબંદર વનવિભાગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7744729-1077-7744729-1592954104950.jpg)
પોરબંદર : જિલ્લા નજીક દિગ્વિજયગઢ પાસે વન વિભાગે પાંજરું રાખ્યું હતું. જેના પર વનવિભાગના કર્મચારીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવતી હતી, ત્યારે પાંજરામાં ગતરાત્રીના 11 કલાકે દીપડો પકડાયો હતો. જેના પગલે આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.