CCTV પરથી કચરાને લઈ દંડ તો બજાર થઈ બંધ : વેપારી ટેવ સુધારે અધિકારીની ટકોર - ભાવનગર મેયર
🎬 Watch Now: Feature Video
ભાવનગર : શહેરમાં પીરછલ્લા વોર્ડમાં મનપાએ CCTVના આધારે 5 હજારનો દંડ લેતા વેપારીઓએ બજાર બંધ કરી દીધી હતી અને રોષ ઠાલવ્યો હતો. ત્યારે અધિકારીએ વેપારીઓને ટેવ સુધારવાની ટકોર કરી દીધી છે. ત્યારે મેયરે વચલો રસ્તો કાઢવા કવાયત હાથ ધરી હતી.