જૂનાગઢના માંગરોળ શહેરમાં કોરોનાનો પગપેસારો - corona case in junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના ભેસાણમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ આવ્યા બાદ રવિવારે વધુ 1 કેસ જૂનાગઢના મધુરમમાંથી સામે આવ્યો હતો. જેથી જૂનાગઢના લોકોમાં ચિંતા વધવા લાગી છે. એવામાં સોમવારે માંગરોળ શહેરમાંથી પણ 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેથી તેને સારવાર અર્થે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.