વડોદરાઃ દીવડા બજારમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું - વડોદરા દીવડા બજાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9371652-thumbnail-3x2-m.jpg)
વડોદરા: વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે કોરોનાએ વિવિધ ધંધા-રાજગારમાં ગ્રહણ લગાડ્યું છે. જેમાં દીવડા બજાર પણ બાકાત નથી. વડોદરામાં દર વર્ષે દિવાળી અગાઉ દીવડા બજારમાં દેખાતી ચહેલ-પહેલ આ વર્ષે જોવા મળથી નથી. આ અંગે વડોદરાના વેપારી કનુ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાને કારણે વેપારીઓએ માટીનો જથ્થો પહેલાંથી જ ઓછા મંગાવ્યો હતો. આમ છતાં ગ્રાહક આવતા નથી.