બોટાદમાં વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યગ્રહણ ન દેખાયું - બોટાદમાં વાદળછાયા વાતાવરણ
🎬 Watch Now: Feature Video
બોટાદઃ આજ રોજ રવિવારે સમગ્ર ભારતમાં સૂર્યગ્રહણ હોવાથી બોટાદ જિલ્લામાં આકાશ વાદળછાયું હોવાથી સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો ન હતો. પરંતુ સૂર્યગ્રહણ હોવાથી બોટાદમાં ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા હતા અને આ સૂર્યગ્રહણથી જનજીવન પર કોઈ અસર જોવા મળી ન હતી અને જનજીવન યથાવત રહ્યું હતુ..