કપરાડા કાઉન્ટિંગ સેન્ટર ઉપરથી મતગણતરી શરૂ - corporation election update
🎬 Watch Now: Feature Video
વલસાડ: જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કપરાડામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત તેમજ કોરોનાની ગાઈડલાઈન વચ્ચે મતગણતરી સેન્ટર પરથી મતગણતરીની પ્રક્રિયા શરુ થઈ ચુકી છે.