વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શરૂ કરાયેલો સાઇકલીંગ પ્રોજેક્ટનો ફિયાસ્કો - The contractor's bicycles
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8053341-346-8053341-1594907731506.jpg)
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી બહાર મહાનગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવેલા સાઇકલિંગ પ્રોજેકટમાં કોન્ટ્રાક્ટરને ખોટ જતા તેમજ પ્રોજેક્ટના કર્મચારીઓ ચાલ્યા જતા કોન્ટ્રાક્ટરને સાઇકલો પુના ખાતે પરત લઈ જવાની ફરજ પડી હતી.