ડાકોર-કપડવંજ રોડ પર કન્ટેનરમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં - The fire in the container
🎬 Watch Now: Feature Video
ખેડા: ડાકોર-કપડવંજ રોડ પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં ડાકોર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.