ભાવનગરઃ કોન્સ્ટેબલને માથાભારે શખ્સ કરી રહ્યો છે હેરાન, વિડિયો વાયરલ - Video of constable goes viral
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12376462-thumbnail-3x2-bhavanagarrr.jpg)
ભાવનગરઃ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજય ડાભીને જેસર ગામના માથાભારે શખ્સ દ્વારા હેરાન કરી રહ્યા છે. કોન્સ્ટેબલે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. કોન્સ્ટેબલે ત્યાના PSI ને પણ જાણ કરી છતા પણ આ માથાભારે શખ્સ સામે કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી.