હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઇને થરાદ કોંગ્રેસે વિરોધ કર્યો - ઉતરપ્રદેશના મુખ્યપ્રધાનનું પૂતળા દહન
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર બનેલી દુષ્કર્મની ઘટનાને લઇને થરાદ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેમાં કેન્ડલ માર્ચ યોજીને કોંગ્રેસે હત્યારાઓને ફાંસી આપવાની માગ કરી હતી.