'સ્ટ્રીટ ડાન્સર 3D'ની કાસ્ટ સાથે etv ભારતની ખાસ વાતચીત - શ્રદ્ધા કપૂર
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : બૉલીવુડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'ની કાસ્ટ શનિવારે આવી હતી. જેમાં તેમણે ગુજરાતમાં ચાલી રહેલા કાઈટ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. જેમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી જેવા એક્ટર્સને જોઈને ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા હતાં. અહીં એક્ટર્સે પોતાની અપકમિંગ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. તેમજ ફેસ્ટીવલમાં ‘સ્ટ્રીટ ડાન્સર 3D’વાળી પતંગો પણ ઉડાવી હતી. એક્ટર્સની તસ્વીરો અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.