કેશોદ સોંદરડા નજીક ખેતરમાંથી મળ્યા યુવક-યુવતીના મૃતદેહ - જૂનાગઢ તાજા સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2020, 2:17 PM IST

જૂનાગઢઃ કેશોદ સોંદરડા બાયપાસ ચાેકડી નજીક ખેતરમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાેલીસને પ્રાથમીક દ્રષ્ટિએ બંન્ને પ્રેમીપંખીડા હાેવાનું માલુમ પડ્યું હતું. યુવક અને યુવતીની ઉમંર 30 વર્ષની આજુબાજુ હોવાનું જાણવા મળ્યું છે. આ બંન્ને સાેમનાથ જિલ્લાના ભાલપરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. પાેલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયાં હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.