હૈદરાબાદ: રાજ્યમાં ચોમાસાની ઋતુને શરૂ થઈને બે મહિના થઈ ગયા છે. આ ઉપરાંત ત્રીજો મહિનો જાન્યુઆરી પણ પૂર્ણ થવાના આરે છે. સાથે સાથે 14 ની જાન્યુઆરીએ મકરસંક્રાંત પછી કહેવાય છે કે ઠંડી નું જોર ઓછું થશે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે માટે ડેટા બહાર પાડવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 6 દિવસ માટે ડેટા બહાર પાડવામાં આવ્યા છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 32 સેલ્સિયસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 16-17 સેલ્સિયસ રહેશે.

ચાલો જાણીએ આગામી 21 થી 26 જાન્યુઆરીએ કેવું રહેશે હવામાન?
આ દિવસો દરમિયાન આકાશ સ્વચ્છ જોવા મળશે. જોકે વરસાદની વાત કરી તો આ દિવસો દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.
આ પણ વાંચો: