લુણાવાડાના બસ સ્ટેશન વિસ્તારમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો - The body of an unidentified youth has been recovered from a bus station area in Lunawada city

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2020, 3:05 PM IST

મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા શહેરના સ્ટેશન વિસ્તાર પાસેના અમી હોસ્પિટલની પાછળના ભાગમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ગટરના નાળામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જેને લઈને લોકોના ટોળાં જોવા માટે ઉમટ્યા હતા. આ ઘટનાને લઈને લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આ ઘટનામાં યુવક કોણ છે? તેનું મોત કેવી રીતે થયું? તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.