ગોંડલમાં ખાનગી સ્કૂલનો ફીની માગ કરતો ઓડીયો થયો વાયરલ - રાજકોટ ન્યુઝ
🎬 Watch Now: Feature Video

રાજકોટ: હજુ તો ખાનગી સ્કૂલો ચાલુ થઈ ત્યાં તો ફીની માગ સાથેનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી તન્ના સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થી પાસે સ્કૂલ ફીની માગ કરતા હોય તેવો ઓડીયો સામે આવ્યો છે. ઓનલાઈન શિક્ષણના નામે ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. મોબાઈલના ઓનલાઈન શિક્ષણમાં બાળકો બગડતાં હોવાનો વિદ્યાર્થીઓના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.