AMC દ્વારા ટેક્સના ભરેલ એકમોની થશે હરાજી

🎬 Watch Now: Feature Video

thumbnail
અમદાવાદઃ AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) એક માત્ર આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. આ વર્ષે કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂપિયા 1050 કરોડ1નો લક્ષ્યાંક રખાયો છે. આ વર્ષે કોર્પોરેશનએ ત્રણ મોટા ડિફોલ્ડરની યાદી તૈયાર કરી જાહેર માટે હરાજી મૂકી છે. ઉતર ઝોનમા 1માં અને પશ્ચિમ ઝોનની 2 એકમોએ ટેક્સના ભરતા તેની હરાજી કરી છે. જેમાં પશ્વિમ ઝોનની આશ્રમ રોડ પર આવેલ ચીનું ભાઈ સેન્ટરની સ્ટર્લિંગ સિક્યુરિટીનો 1 કરોડનો ટેક્સ બાકી છે. ન્યુ રાણીપની દિગ્વિજય સિમેન્ટ ફેકટરી સામેના બલાક કટરનો 18.05 લાખનો ટેક્સ ભર્યો નથી. જ્યારે ઉતર ઝોનમા ભદ્રેશ્વરના બસ સ્ટોપ સામેના સીતારામ ફાર્મ નો 1.59 કરોડનો ટેક્સના ચૂકવતા 20.21 અને 22 ડિસેમ્બરે હરાજી કરાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.