અરવલ્લીમાં કોરોના રસીકરણ શરૂ, સૌપ્રથમ રસી લેનાર તબીબ સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત - ગુજરાતનાં સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10261869-thumbnail-3x2-arv.jpg)
અરવલ્લીઃ આજરોજ સમગ્ર દેશભરમાં કોરોના વેક્સિનેશનનાં અભિયાનની શરૂઆત થઈ છે. જેમાં અરવલ્લી જિલ્લામાં સૌપ્રથમ રસી જિલ્લા આરોગ્ય વિભાગનાં સી.ડી.એચ.ઓ કૌશલ પટેલ ને આપવામાં આવી હતી. સી.ડી.એચ.ઓ કૌશલ પટેલ સાથે ઇ.ટી.વી ભારત ખાસ વાતચીત કરી રસી મેળવ્યા પછી તેમનો અનુભવ જાણ્યો હતો.