thumbnail

By

Published : Jan 11, 2020, 11:07 PM IST

ETV Bharat / Videos

જેતપુરના મંડલીકપુર પાસે સ્વીફ્ટ કારમાં લાગી આગ, કાર ચાલકનું મોત

રાજકોટઃ જેતપુર શહેરના મંડલીક પુર ગામ પાસે સ્વીફ્ટ કારમાં આગ લાગી જેતપુર ફાયર ઘટના સ્થળે પોંહચી આગને કાબુમાં લીધી સ્વીફ્ટ કાર ધોરાજીથી જેતપુર તરફ જઈ રહી હતી. કાર જૂનાગઢના રમેશભાઈ વાજા નામના વ્યક્તિની કાર છે. અચાનક કારમાં આગ લાગતા દરવાજો પણના ખુલી શક્યો કાર ચાલકનું ગાડીની અંદરજ સળગી જતા મોત થયુ છે. આગ લાગવાનું કારણ અંક બંધ છે. વધુ તપાસ જેતપુર તાલુકા પોલીસે હાથ ધરી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.