સુરેન્દ્રનગરની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલા બાપા સીતારામ મઢુલીની આરતી - Madhuli of Bapa Sitaram
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: કૃષ્ણનગર સોસાયટીમાં આવેલા બાપા સીતારામ મઢુલીની સ્થાપના 18 ઓગસ્ટ 2005માં થઈ હતી. ત્યારથી બાપા સીતારામ યુવક મંડળ દ્વારા મંદિરના પરિસરમાં અપંગ તેમજ બીમાર ગાયોની સેવા કરવા આવે છે. તેમજ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા પુણ્યતિથિ અને સારા પ્રસંગે બટુક ભોજન પણ કરવામાં આવે છે. પૂજારી દ્વારા સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આરતીનો લાભ લઈને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.