છોટાઉદેપુરમાં જાગૃત નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં જાહેર કાર્યક્રમ યોજાયો - citizenship ambenment act
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ ઝડા ચોકમાં CAAના સમર્થનમાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં પ્રધાન બચુભાઈ ખાબડ, સાંસદ ગીતાબેન રાઠવા, માજી સાંસદ રામસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંગ તડવી આર એસ.એસના કાર્યકર સ્વયંસેવકો અને વી.એચ.પીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રેલી નવાપુરા થઈ પોસ્ટ ઓફીસથી મંગળ બજાર થઈ પાછી ઝડા ચોક આવી હતી.
Last Updated : Dec 25, 2019, 2:56 AM IST