GRAM PANCHAYAT ELECTION 2021: વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ કર્યું મતદાન - ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2021, 9:39 AM IST

આજે વહેલી સવારે છોટા ઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના જામલી ગામ ખાતે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 232 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી યોજાઇ છે જ્યારે 7 ગ્રામપંચાયત સમરસ બની.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.