રાજ્યમાં સિંચાઈને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન - irrigation in state

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2021, 8:20 PM IST

પંચમહાલ : જિલ્લાનાં વડામથક ગોધરા ખાતે 75 માં સ્વાતંત્રતા પર્વની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સિંચાઈના પાણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે. રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા જ પાણી હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાય એમ નથી. આ ડેમોમાં માત્ર પીવાના પાણીનો જ જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહમાં વરસાદ થાય તો જ ખેતીમાં ફાયદો શકશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.