કોંગ્રેસની કારમી હાર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું રાજીનામું - પરેશ ધાનાણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10840668-thumbnail-3x2-m.jpg)
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મંગળવારે મતગણતરી થઇ રહી છે, ત્યારે મોટા ભાગની બેઠકમાં ભગવો લહેરાયો છે. જેથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હારની નૈતિક જવાદારી સ્વીકારીને હાઈ કમાન્ડ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવે પણ પોતાની નૈતીક જવાબદારી સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાએ વર્ષ દરમિયાન ત્રીજી વખત પોતાનું રાજીનામું આપ્યું છે.