13માં ‘ગૌરવંતા ગુજરાત’ કાર્યક્રમમાં ગુજરાતી અભિનેતા સાથે ETV BHARATની ખાસ મુલાકાત - ગુજરાતી ફિલ્મ અભિનેતા
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની સાથે 13માં ‘ગૌરવંતા ગુજરાત’ એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતી અભિનેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ખ્યાતનામ ગુજરાતી અભિનેતા સહિત બૉલીવુડ અભિનેતા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ હાજર રહ્યાં હતાં. જેમણે પોતાની આવનારી ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું. ત્યારબાદ ગુજરાતી અભિનેતાઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.