ભાવનગમાં ચૂંટણી અંતર્ગત રાજકીય તજજ્ઞ જયેશ શુક્લ સાથે ખાસ ચર્ચા - જયેશભાઇ શુક્લ
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ જામ્યો છે. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની આજે ચૂંટણી છે. જે અંતર્ગત ETV BHARAT સાથે રાજકીય તજજ્ઞ જયેશભાઇ શુક્લએ ખાસ વાતચીત કરી હતી. ભાવનગર જિલ્લાની સાંજે 5 વાગ્યા સુધીની વાત કરીએ તો, જિલ્લામાં આશરે 44 ટકાની આસપાસ મતદાન નોંધાયું છે.