આજે સોમવતી અમાસ અને શનેશ્વર અમાસ એકસાથે, ભક્તોએ કરી પૂજા-અર્ચના - shneshwar amaas
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: સોમવારે સોમવતી અમાસ અને શનિ જયંતિ અમાસ હોવાથી ભાવિક ભક્તોએ પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. આજે પિતૃ અમાસ હોવાથી ભાવિક ભક્તોએ તેમાં પણ ખાસ કરીને બહેનોએ 108 વખત શનિ મહારાજ તેમજ પીપળાના વૃક્ષના પ્રદક્ષિણા કરી, અને પૂર્વજોનાં મોક્ષ માટે પણ પ્રાર્થના કરી હતી. સોમવતી અમાસ અને શનેશ્વર જયંતીની એકસાથે આજે સંયોગ બન્યો હતો.