નવલખી: સામૂહિક બળાત્કારની ઘટનાના આરોપીઓની ધરપકડ ન થતા, સામાજિક કાર્યકર અતુલ ગામચી ઉપવાસ પર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 2, 2019, 5:48 PM IST

વડોદરા: શહેરના નવલખી કંપાઉન્ડ ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસ પ્રશાસનને દ્વારા હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં ન આવતા ગાંધીનગર ગૃહ ખાતે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, જ્યાર સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે અને આરોપીઓ પકડાયા બાદ જ અમે પારણા કરીશું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.