રાજકોટના ગોંડલમાં સાપની રતિક્રિયાનો વીડીયો આવ્યો સામે - news today
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના જસદણ, જેતપુર અને ઉપલેટા બાદ વધું એક જગ્યાએથી સાપની રતિક્રિયાનો વીડીયો સામે આવ્યો છે. ગોંડલના જયંતિભાઈ સાટોડીયાની વાડીમાં રાત્રીના સમયે રતિક્રિયા કરતું સાપ યુગલ બીનઝેરી ધામણ એટલે કે, રેટસ્નેક પ્રજાતિના સાપ હોવાની વિગતો સામે આવી છે. લાંબો સમય સુધી સાપની રતિક્રિયા જોવા મેળી હતી. ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે સાપમાં રતિક્રિયા જોવાં મળતી હોય છે.
Last Updated : Jun 23, 2020, 3:39 PM IST