આણંદ જિલ્લામાં લોકડાઉનની હાલની પરિસ્થિતિ... - lockdown news of gujarat
🎬 Watch Now: Feature Video
આણંદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 84 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં હવે ફક્ત પાંચ દર્દીઓ કોરોના પોઝિટિવ રહેવા પામ્યા છે. જ્યારે સંક્રમણનો દર નોંધનીય રીતે ઘટવા પામ્યો છે. આથી કહી શકાય કે આવનાર દિવસોમાં આણંદ જિલ્લો કોરોનામુક્ત બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.