વડોદરામાં શ્રીજીને ગજરાજો દ્વારા પાણીનો અભિષેક કરી કરાયું વિસર્જન - elephant
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ દસ દિવસ આતિથ્ય માણી દુંદાળા દેવે ગુરુવારે ભક્તો વચ્ચેથી વિદાય લીધી હતી. ત્યારે ભક્તોએ પણ ભારી હૃદયે શ્રીજીને વાજતે ગાજતે વિદાય આપી રહ્યા છે. વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાને વિધિવત રીતે વિસર્જન કર્યું હતું. જેમાં બાપ્પાને ગજરાજો દ્વારા પાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો.