અમિત શાહ શિવરાત્રી પર્વે આવશે વડોદરા, સુસાગર સ્થિત મહાદેવની આરતી ઉતારશે - Amit Shah will unveil the maha aarti of the Mahadev statue located in the ocean
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શિવરાત્રી પર્વે અમિત શાહ સુસાગર સ્થિત મહાદેવની પ્રતિમાની મહા આરતી ઉતારશે. વડોદરામાં સુરસાગરની આજુ-બાજુમાં પૂરજોશથી કામ ચાલુ કરવામાં આવ્યું છે અને ડોગ સ્કવોડ દ્વારા સુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં અમિત શાહને આવકારતા એક્રેલિક બોર્ડ લગાવામાં આવ્યા છે.