ઓમ નમઃ શિવાય, શ્રાવણ માસમાં દેવાધિદેવ શિવના કરો દર્શન - દેવાધિદેવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2019, 11:27 AM IST

ન્યુઝ ડેસ્ક: કહેવાય છે કે ભારતની ભૂમિ પ્રવિત્ર ભૂમિ છે. વિવિધ તહેવારોથી ભરેલા આ ભારત દેશમાં ધર્મનું અનોખુ જ મહત્વ રહેલું છે. અને તેમાં પણ હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે, આ મહિાનામાં શિવજીની ઉપાસના કરવામાં આવે છે. જો આ માસમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો મહાદેવ ભક્તોને સુખ-સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા આપે છે. તો ચાલો જોઇએ દેવાધિદેવ મહાદેવની મહિમા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.