પેટા ચૂંટણીઃ ભાજપ આગેવાન શંકર ચૌધરીએ બ્રિજેશ મેરજા માટે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો - પત્રકાર પરિષદ યોજી
🎬 Watch Now: Feature Video
મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. મોરબીમાં પેટા ચૂંટણીના અનુસંધાને બંન્ને પક્ષો હાલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે રવિવારે ભાજપના આગેવાન શંકર ચૌધરી પણ મોરબી આવ્યા હતા. તેમેણ ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા માટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પત્રકાર પરિષદ યોજી હતી.