રાજ્યસભામાં કચ્છી ભાષા વિશે થઇ ચર્ચા, સાંભળો શક્તિસિંહ ગોહેલ શું બોલ્યા? - Statement by MP Shaktisinh Gohel
🎬 Watch Now: Feature Video
ન્યુઝ ડેસ્ક : કચ્છી ભાષા ઈન્ડો-આર્યન એવી ભાષા છે(Discussion about Kutchi language) કે જે કચ્છના લાખો લોકો ઉપરાંત પણ અનેક શહેરોમાં આ ભાષા બોલાય છે. કચ્છી ભાષાનો સંવર્ધન ખૂબ જ જરૂરી છે. સાંસદ શક્તિસિંહ ગોહેલે જણાવ્યું(Statement by MP Shaktisinh Gohel) હતુ કે, ''હું સરકારને વિનંતી કરું છું કે બંધારણની આઠમી યાદીમાં કચ્છી ભાષાનો સમાવેશ કરવામાં આવે.''