370 જેટલા શબ્જી ધારકોને ખસેડી ગુજરી બજાર ખાતે શીફ્ટ કરાયા - korona news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6542414-357-6542414-1585147557329.jpg)
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે જમાલપુર ખાતે આવેલી શાકમાર્કેટનો રસ્તો નાનો હોવાને લીધે તેમજ તે જગ્યાએ લોકોની ભીડ થઈ જતી હોવાને લીધે આ શાકમાર્કેટને એલિસ બ્રિજ ખાતે આવેલી ગુજરી માર્કેટ ભરાઇ છેે, ત્યાં શિફટ કરવામાં આવ્યા છે. જ્યા 370 જેટલા શાકવાળાને એક-એક મીટરના અંતર પર રાખવામાં આવ્યા છે. તેમજ તેમને થોડા મિનિટના અંતરે સેનીટાઇઝરથી હાથ ધોવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ મોઢા પરથી માસ્ક દૂર નહીં કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.