નિહાળો... સોમનાથ મહાદેવની બોરસલી શૃંગાર સાથેની શાયમ આરતી - Shyam Aarti
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને સાયં શૃંગારમાં બોરસલી શૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોમવારના રોજ ભક્તો દ્વારા 10 ધ્વજ પૂજા કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6:30 સુધી 10,000 થી વધુ ભક્તો આવ્યા હતા. જે ભૂતકાળમાં દર્શન કરતા લોકોની સંખ્યાની સાપેક્ષમાં ખૂબ ઓછા છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિની અંદર લોકો ફરીથી સોમનાથમાં દર્શન આવતા થયા છે.