મહાત્માં ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ - Porbandar news
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિતે સાંજે 6 કલાકે કીર્તિ મંદિર માં યોજયેલ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં પ્રભારી સચિવ એમ જે ઠક્કર સહિત DDO, નાયબ કલેકટર,પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ અને પોરબંદર વાસીઓ ઉપસ્થિત રહયા હતા.મહાત્મા ગાંધીજીના પ્રિય ભજનો વડે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.