સાબરકાંઠામાં 11 ટકા મતદાન નોંધાયુ, 20 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં થશે સીલ - Loksabha Election 2019
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-3083283-thumbnail-3x2-sabar.jpg)
સાબરકાંઠાઃ આજે સવારથી જ સાબરકાંઠાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ મતદાન કરવા માટે સવારથી જ લાંબી લાઈનો લગાવી દીધી છે. સવારના 2 કલાક દરમિયાન સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ છે. તેમજ સૌથી વધુ મતદાન ખેડબ્રહ્મા તેમજ સૌથી ઓછું મતદાન ઇડર ખાતે નોંધાયું છે.