કેશાેદના સોંદરડા ગામે ST બસ રોડ પરથી લપસી, ખાડામાં પલટી ખાઈ ગઈ - રોડ અકસ્માત ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના કેશોદના સોંદરડા ગામે એસ.ટી બસ લપસી જતાં ખાડામાં પલટી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી પ્રમાણે, ચોમાસા કારણે રસ્તાઓ ભીના હોવાથી બ્રેક લગાવતા નખત્રાણાથી સાેમનાથ રૂટની બસ ખાડામાં પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં એસ.ટી સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી બસને બહાર કાઢી હતી.