તમારા શહેરના ફેવરિટ RJ તમને શું કહી રહ્યા છે... જૂઓ - રાજકોટમાં લોકડાઉન
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરના પોપ્યુલર 92.7 Big FMના RJ વિનોદને તેમના વ્હાલા શ્રોતાઓને કંઈક કહેવાનું મન થયું અને Etv Bharatના માધ્યમથી તેમણે પોતાની વાત રજૂ કરી. દરેક કલાકાર કોરોનાને લઈ લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરી લોકોને સંદેશો આપી રહ્યાં છે.
Last Updated : Jun 4, 2020, 3:20 PM IST