વડોદરામાં માનસિક અસ્થિર યુવતી પર રીક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ - રીક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય માનસિક તકલીફ ધરાવતી યુવતીને અજાણ્યા રીક્ષા ચાલકે રેલવે સ્ટેશન પાસેથી રીક્ષામાં બેસાડી પોતાના ઘરે હાલોલ તથા રસ્તામાં ઝાડીમાં લઈ જઈ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ સમગ્ર મામલા બાદ અભયમ દ્વારા યુવતીને ઘરે પહોંચાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા રીક્ષા ચાલકને ગોત્રી પોલીસે ધનતેજથી ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની કોરોના અંગેની ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
Last Updated : Aug 10, 2020, 2:16 PM IST