દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર - Revenue employees on strike
🎬 Watch Now: Feature Video
દાહોદ: ગુજરાત રાજ્ય મહેસુલી મહામંડળના નેજા હેઠળ દાહોદ જિલ્લા મહેસુલ વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ અને નાયબ મામલતદારોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી હતી. તેમજ જિલ્લા સેવા સદન મુકામે ધરણા કાર્યક્રમ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર બેઠા હતા અને જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.