દાહોદમાં ફસાયેલા કબૂતરને રેસ્ક્યુ કરી મુક્ત કર્યું - Dahod
🎬 Watch Now: Feature Video
દાહોદ : શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા વડના ઝાડ પર શાંતિદૂતનો પગ દોરાના ગાળિયામાં ફસાતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યું હતું, ત્યારે વનાંચલ પ્રકૃતિ મંડળના સદસ્યએ ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરીને કબૂતરને બચાવતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.