કોરોના કહેર: મુફ્તી-એ-આઝમ કચ્છ સૈયદ હાજી એહમદશા બાવાસાહેબનો અનુરોધ જુઓ વિડિયો... - કોરોના વાયરસ સલામતી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6504244-859-6504244-1584872387161.jpg)
કચ્છ: કોરોના કહેર સામે ચાલી રહેલી જાગૃતિ ઝુંબેશમાં વિવિધ ધાર્મિક વડા અનુરોધ અપીલ સાથે લોકોને સાવચેત રહેવા જણાવી રહ્યા છે, ત્યારે કચ્છના મુસ્લિમ સમાજના ધર્મગુરt મુફ્તી-એ-આઝમ કચ્છ સૈયદ હાજી એહમદશા બાવાસાહેબે સમસ્ત કચ્છની જનતાને કોરોના વાઇરસ અંગે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. સોશ્યિલ મિડિયાના માધ્યમથી વિડિયોમાં મુફ્તી-એ-કચ્છ હાજી એહમદશા બાવાએ સૌને સતર્ક રહેવા સાથે સરકાર અને આરોગ્ય વિભાગ તરફથી તકેદારીના જે પગલાં લેવામાં આવતા હોય તેનું પાલન કરવા અનુરોધ કર્યો છે, ત્યારે માંડવીના મામલતદાર અને પોલીસ ઈન્સ્પેક્ટરે તેમની મુલાકાત લઈ જનજાગૃતિ કેળવવા લોકોને અનુરોધ કરવા વિનંતી કરી હતી.