મોરબીમાં વસતા શરણાર્થીઓએ નાગરિકતા સંશોધન બિલને આવકારી કરી ઉજવણી - મોરબીમાં નાગરિકતા સંશોધન બિલની ઉજવણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5357815-thumbnail-3x2-m.jpg)
મોરબી: જિલ્લામાં વસતા શરણાર્થીઓ દ્વારા સરકારના નાગરિકતા સંશોધન બિલને ફટાકડા ફોડી તેમજ મોં મીઠા કરાવીને આવકારવામાં આવ્યું છે. મોરબી પંથકમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસવાટ કરે છે, તેમણે નાગરિકતા સંશોધન બિલ મંજૂર થવાથી તેમણે નહેરૂ ગેઇટ ચોકમાં ફટાકડા ફોડી અને મોં મીઠા કરીને ઉજવણી કરી હતી. જેમાં મોરબીના સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા.