પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 2નો વધારો કરાયા બાદ જામનગર વાસીઓની પ્રતિક્રિયાઓ - પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જામનગરવાસીઓની પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video
કોરોના વાઇરસની વચ્ચે અનલોક-1 બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત વધારાને કારણે મોંઘવારી વધે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે, ત્યારે જામનગર વાસીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાતા શું કહી રહ્યાં છે આવો જાણીએ...