કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે સુરતના ખેડૂતોની પ્રતિક્રિયા... - કૃષિ બિલ
🎬 Watch Now: Feature Video

સુરતઃ તાજેતરમાં સંસદમાં કૃષિ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં તેનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. તો આવો જાણીએ શું કહે છે સુરતના ખેડૂતો...